દિલ તમોને આપતાં આપી દીધું,
ને ફરીથી પામતાં માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતા,
ચો તરફથી કેટલું કાપી લીધું.
-મનહર મોદી
મુક્તકો 8:16 am
દિલ તમોને આપતાં આપી દીધું,
ને ફરીથી પામતાં માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતા,
ચો તરફથી કેટલું કાપી લીધું.
-મનહર મોદી
September 19, 2009 at 9:13 am |
ચો તરફથી કેટલું કાપી લીધું
it’s to to to……..Good……….
keep it up Bhai…..