અમદાવાદ,
તારીખ ૨૬/૭/૨૦૦૮,
સમય સાંજના ૬.૪૬,
એક નાનુ બાળક,
રડી રહયું હતુ,
એક લાશ આગળ,
આજુ-બાજુની જમીન,
લોહિથી લાલ હતી,
ચીસો,ધક્કા-મુક્કી અને શોરબકોરથી,
ભરેલા વાતાવરણમાં,
આ બાળકનો અવાજ,
કોણ સાંભણે ?
ખૌફ અને મૌતનો નાગો નાચ,
લોકોની આંખોમાં હતો,
પણ! આ શુ?
રડીને લાલ થયેલી,
બાળકની આંખો જાણે,
કાલી-કાલી બોલીમાં,
પુછી રહી હતી,
“અલે લે… આ છું છે?”
હું બાળકને કહીના શક્યો,
કે બેટા! આ “જેહાદ” છે…
- દીપક પરમાર (”દીપ”)
તારીખઃ 27/7/2008
July 28, 2008 at 7:02 am |
સુંદર ભાવાભિવ્યક્તિ…
July 28, 2008 at 9:58 am |
Great Work
July 28, 2008 at 10:37 am |
Nice,,,Go ahead
July 28, 2008 at 11:06 am |
તારી સંવેદનશીલતા માટે ધન્યવાદ.
એક તને જ આમ લખવાનું સુઝ્યું.
July 28, 2008 at 12:57 pm |
સંવેદનશીલ અભીવ્યક્તિ
July 28, 2008 at 1:18 pm |
Its mind blowing thoughts,awe some…
keep writing..
July 28, 2008 at 1:31 pm |
lagnione shabdamaa supere vyakat kari chhe.
sunder vaat…..
July 28, 2008 at 2:23 pm |
વેદના-સંવેદનાનું સરસ આલેખન.
July 28, 2008 at 2:50 pm |
Good My friend. I am with you….
But can’t express myself. what u can do.
July 29, 2008 at 4:50 am |
ડહોળાયેલા વાતારવરણમાં એક સુંદર અને સંવેદનશીલ રચના મળી આવી.
July 29, 2008 at 5:22 am |
ખુબ જ સુંદર અને સંવેદનશીલ અભીવ્યક્તિ….
very different topic then u have been writing so far … but i think u expressed ur thoughts very well
July 29, 2008 at 6:50 am |
સંવેદનશીલ અભીવ્યક્તિ
July 29, 2008 at 7:47 am |
Nice
July 29, 2008 at 8:53 am |
Nice one and heart touching..
keep doing
July 30, 2008 at 5:11 am |
હું બાળકને કહીના શક્યો,
કે બેટા! આ “જેહાદ” છે…
માનવજીવનની કેટલી કરુણા !
પ્રસંગોપાત એક ભાવભીની રચના !
આભાર
July 30, 2008 at 5:21 am |
good thought mitra.
its very suitable with recent situation.
very touching .
July 31, 2008 at 8:45 am |
touchy words .. framed really well ..
August 1, 2008 at 6:35 am |
Sundar Rachana……..
August 1, 2008 at 9:02 am |
great emotional, touching work…
August 13, 2008 at 4:33 pm |
akshre akshre uttam…
હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે….
August 14, 2008 at 10:27 am |
Nice blog. I have added to ફોર એસ વી – સંમેલન http://www.forsv.com/samelan/
January 12, 2009 at 6:18 pm |
http://znamenitosti.tk/ eep it up.
January 14, 2009 at 3:18 pm |
u have really great thaught…..
congratulations…!
Keep writting.
February 23, 2009 at 3:58 pm |
બાળકની કેવી કરુણદશા…