ખેલે છે ખેલ હરપળ દોસ્તો જીંદગી,
જીવન ને એટલે મે રમતુંજ રાખ્યુ છે,
તો શું? ભલેને મને લોકો જોકર ગણે,
હર દુઃખ મા મોઢું મે તો હસતુંજ રાખ્યું છે,
તે મારી આગળ ખુલાસાજ કર્યા છત્તા,
માથું ઉત્તરમાં અમે તો નમતુંજ રાખ્યું છે,
આ એકલતાનું ઘાસ ઉગે ના એટલે,
ઢોર ઉંમીદનું અમે તો ચરતુંજ રાખ્યું છે,
મજિંલ સુધી આ વિશ્વાસજ મુંજને લઈ ગયો,
પાડ્યું અમે નામ “દીપ” એ તો અમથુંજ રાખ્યું છે.
તારીખઃ ૨૬/૦૪/૨૦૦૯
- દીપક પરમાર (”દીપ”)
April 27, 2009 at 4:39 pm |
મજિંલ સુધી આ વિશ્વાસજ મુંજને લઈ ગયો……
Nice one…keep writing///
Chandrapukar !
http://www.chandrapukar.wordpress.com
April 27, 2009 at 9:36 pm |
મજિંલ સુધી આ વિશ્વાસજ મુંજને લઈ ગયો,
પાડ્યું અમે નામ “દીપ” એ તો અમથુંજ રાખ્યું છે. khub sunder matlo ane makto ane bija sher pan sara chhe…lakhta rehjo…
April 28, 2009 at 6:45 am |
આ એકલતાનું ઘાસ ઉગે ના એટલે,
ઢોર ઉંમીદનું અમે તો ચરતુંજ રાખ્યું છે,
saras vaat kari 6e please keep it up & up
April 28, 2009 at 7:34 am |
it`s really great deepak bhai
i like it
han there are many people on blogs they only find mistakes but i like ur compose.
April 28, 2009 at 10:58 am |
સરસ અભીવ્યક્તી. ગમી.
April 28, 2009 at 11:35 am |
nice gazal!!!!!
April 28, 2009 at 11:37 am |
very nice deepak,
mane em lage 6e ke mare tane deepak ne badale have thi deep ja kevo padse.
May 20, 2009 at 4:57 am |
ખેલે છે ખેલ હરપળ દોસ્તો જીંદગી,
જીવન ને એટલે મે રમતુંજ રાખ્યુ છે,
અતિ સુંદર !
May 21, 2009 at 1:56 pm |
આ એકલતાનું ઘાસ ઊગે ના એટલે,
ઢોર ઉમ્મીદનું અમે તો ચરતુંજ રાખ્યું છે,
મજિંલ સુધી આ વિશ્વાસજ મુજને લઈ ગયો,
પાડ્યું અમે નામ “દીપ” એ તો અમથુંજ રાખ્યું છે.
June 24, 2009 at 12:07 pm |
Realy very nice !!
I like it …and take write to it
June 29, 2009 at 8:27 am |
ખેલે છે ખેલ હરપળ દોસ્તો જીંદગી,
જીવન ને એટલે મે રમતુંજ રાખ્યુ છે,
saras 6 deepakbhai….lakhta raho…
July 9, 2009 at 10:05 am |
its really very nice