
શું, વિચારે છે?,
કેમ, ઉભો છે?,
નમાલાની જેમ,
ઢીલુ મોં કરીને,
ચાલવું તો,
તારેજ પડશે…
રસ્તા ક્યાં કદી ચાલે છે?
- દીપક પરમાર ( ૨૨/૦૨/૨૦૧૧ , રાતના ૯.૫૮ વાગે )
February 22, 2011 at 4:44 pm (અછાંદસ, કવીતા, મારી રચનાઓ)

શું, વિચારે છે?,
કેમ, ઉભો છે?,
નમાલાની જેમ,
ઢીલુ મોં કરીને,
ચાલવું તો,
તારેજ પડશે…
રસ્તા ક્યાં કદી ચાલે છે?
- દીપક પરમાર ( ૨૨/૦૨/૨૦૧૧ , રાતના ૯.૫૮ વાગે )
Hardik Shah said,
February 23, 2011 at 8:36 am
Superb……….
અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' said,
February 23, 2011 at 11:51 am
સરસ્ ! નાનું પણ પસંદ આવ્યું !
sandip said,
February 23, 2011 at 12:42 pm
Zakkass…
ravi said,
February 23, 2011 at 12:45 pm
Saras raja.. gamyu..
sejal said,
February 23, 2011 at 12:46 pm
Very nice…
pragnaju said,
February 23, 2011 at 12:50 pm
નાની પણ સરસ રચના
પ્રયાસ ચાલુ રાખશો પછી
પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…
ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે
લખી શકશો
deep said,
February 23, 2011 at 12:59 pm
પ્રજ્ઞનાજુભાઈ,
આપના પ્રોત્સાહન બદલ ખુબખુબ આભાર્,
આ કવિતાના સંધર્ભમા કહુતો, ચાલવાનુ ચાલુ રાખીશ
deep said,
February 23, 2011 at 1:01 pm
મિત્રો,
આ કવિતા પસંદ કરવા માટે આપનો ખુબખુબ આભાર્…
DR. CHANDRAVADAN MISTRY said,
February 23, 2011 at 2:20 pm
Liked the Message in these few words you wrote !
Dr. Chandravadan Mistry (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting you to my Blog !
praheladprajapati said,
February 23, 2011 at 11:32 pm
ગતી મો જ પ્રગતિ
himanshupatel555 said,
February 24, 2011 at 5:01 am
સરસ પ્રયત્ન ગમ્યો….
sapana said,
February 24, 2011 at 5:12 am
very nice achandas!
sapana
Kalpesh Chhaya said,
February 25, 2011 at 3:21 am
It’s Awesome………….
dipak solanki said,
June 28, 2011 at 7:40 am
good ……. be a positive
Rajesh Ahir said,
December 19, 2011 at 10:59 am
VERY NICE POEM
deep said,
December 19, 2011 at 11:01 am
Thanks Rajesh Ahir