March 5, 2011 at 5:28 am (અછાંદસ, કવીતા, મારી રચનાઓ)
સૂકો ભઠ, રણ જેવો, જેઠ મહિનો, બેઠો છે, વર્ષોથી, પલાઠી વાળીને, તું આવ હવે, તો… શ્રાવણ બેસે…
-દીપક પરમાર ( ૫/૦૩/૨૦૧૧, સવારના ૧૦.૩૬ વાગે)
18 Comments
Get every new post delivered to your Inbox.