સત્ય

પહેલો દિવસઃ

દવાની કૅપ્સૂલને તોડી,
નિક્ળ્યો સફેદ પાવડર,
કડવા ઝેર જેવો,
ગળે ઉતરે ક્યાથી?

બીજો દિવસઃ

કૅપ્સૂલને તોડી નહિ,
અને…
સરળતાથી ગળે ઉતરી ગઈ…

-દીપક પરમાર ( ૧૧/૬/૨૦૧૧, સાંજના ૫.૩૧ વાગે )

5 Comments

  1. June 13, 2011 at 8:28 am

    અદ્ભુત…

    • deep said,

      June 14, 2011 at 1:28 pm

      આભાર સાક્ષરભાઈ

  2. Suresh Jani said,

    June 13, 2011 at 1:24 pm

    સુગર કોટેડ પીલ્સ

    ઝેર તો પીધાં જાણી જાણી

    • deep said,

      June 14, 2011 at 1:33 pm

      દાદા,

      સાચી વાત, જે જાણીને સત્યનું ઝેર પીવે છે એને લાબાગાળે વાંધો આવતો નથી. :)

      પણ સત્ય જેટલુ બને તેટલું સુગર કોટેડ પીલ્સની જેમ કહેવું જોઈએ…

  3. No need name said,

    July 7, 2011 at 12:36 pm

    Ketli bogas 6..kantalo aavi gayo vachi ne…

    kai k saru lakh ne je vachvani maja aave ne jema dard n vastvikta banne hoy…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.