મારા વિશે

કેમ છો? મિત્રો!!

મારુ નામ દીપક પરમાર, મારો જન્મ અમદાવાદમા થયો પરંતુ ઉશેર વીશે કહેવુ થોડુ અઘરુ છે. બીજા ધોરણ સુધી દાદા-દાદી જોડે મહેસાણા નજીક આવેલા ધામણવા ગામમા રહ્યો, અને પછી જે યાત્રા ચાલુ થઈ એને ગુજરાત ના ઘણા બધા વિસ્તારો ને સમેટી લીધા, ધોરણ ૩-૧૨ પુરુ કરતા-કરતા હુ અમદાવાદ, જુનાગઢ, મોરબી, વઢવાણ, ગાંધીનગર, મહેસાણા, વડનગર અને છેલ્લે પાછુ અમદાવાદ ફરી ચુક્યો છુ. ડિપ્લોમા ઇન આ.ટી એન્જીનીયરીંગ ગાંધીનગર ખાતે અને સ્નાતક આ.ટી એન્જીનીયરીંગ રાજકોટ ખાતે પુરૂ કર્યુ, કદાચ એટલે જ હું ગુજરાતી બોલુ અને લખુ છું ત્યારે અમદાવાદની શિશસ્તા, મહેસાણાની જડતા અને કાઠીયાવાડની મિઠાશ ડોકાચીયા કરતી રહે છે.

ગુજરાતી કાવ્યો સાથે મારો લગાવ શાળાના દિવસોથી શરૂ થયો, આ લગાવ પાછળ પણ એક સરસ વાત જોડાયેલી છે. “પર્વતને નામે પથ્થર…  – ચીનુ મોદી” , મને યાદ નથી આ ગઝલ કયા ધોરણના પાઠ્યપુસ્તક મા આવી હતી પણ જે દિવસે મે આ ગઝલ પહેલી વાર વાચી ને બસ વાચતોજ રહ્યો અને ત્યાર પછી જ્યારે પણ નવા ધોરણમા પ્રવેશ કરતો ત્યારે સૌ પ્રથમ ગુજરાતીની ચોપડી લઈ બધાજ કાવ્યો અને ગઝલ પહેલા દિવસેજ વાંચી જતો. અને એટલે આપણા સૌના માનીતા અને લોકલાડીલા કવી ચીનુભાઈ મોદી નો હું ખુબજ આભારી છું કે જેમણે આટલી સરસ ગઝલ લખી અને મને ગુજરાતી કાવ્યો પ્રત્યેના લગાવની બહુમુલ્ય ભેટ આપી.

આમ તો વ્યવસાયે હું સૉફટવેર એન્જીનીયર છું એટલે આખો દિવસ મારે કમ્પ્યુટર જોડે માથાકૂટ કરવાની હોય, એક દિવસ અચાનક હુ “લયસ્તરો” વેબ સાઈટ ઉપર જઈ ચડ્યો અને પછી તો તે રોજની દિનચર્યા થઈ ગઈ, ગુજરાતી બ્લોગ જગત મા મારે  “લયસ્તરો” વીશે પરીચય આપવાની જરૂર નથી. બસ આમ જ એક દિવસ એક કવિતા ના અભિપ્રાય રૂપે મે મારી એક કવિતા “છેલ્લી મુલાકાત” મોકલી, થોડા દિવસો પછી મને “સુરેશભાઈ જાની” તરફથી મેલ આવ્યો કે “મારે તામારી કવિતા મારા બ્લોગ ઉપર મુકવી છે, શું હુ મુકી શકુ? “. ભાવતુ હતુ અને વૈધે કહ્યુ – મુહાવરા ને સાર્થક કરતો આ સવાલ મારા ચહેરા ઉપર હજારો ઘોડાપૂર જેટલી ખુશીઓ લઈ ને આવ્યો…બસ પહેલી વાર મને વિસ્વાસ થયો કે આ નવા નિશાળિયાનુ લખાણ બ્લોગ ઉપર મુકી શકાય, અને થોડા સમય પછી મે મારો પોતાનો બ્લોગ શરુ કરવાની હિંમત કરી, એટલે હું હદય ના ઉંડાણથી “  ‘કાવ્યસૂર’ અને ‘ગધ્યસૂર’ ના સર્જક  સુરેશભાઈ જાની, ‘લયસ્તરો’ ના સર્જકઃ ડો. વિવેક ટેલર, ધવલ શાહ” નો આભારી છું.

એક નાનકડી વાત, આજ ના કૉપી-પૅસ્ટ ના જમાનામા મારી એક નમ્ર વિનંતી છે કે આ બ્લૉગ ઉપરની મારી કોઈ પણ કવિતાનું પુનઃમુદ્રણ કરવા માટે કવિ તરીકે મારા નામનો ઉલ્લેખ અનિવાર્ય છે.  પુનઃમુદ્રણ અંગે મને સંપર્ક કરીને જણાવશો તો ખૂબ ગમશે.

અને હાં… તમને કોઈ રચના ગમી જાય તો દરેક રચના નીચે આપેલ Response Link  ઉપર click  કરી બે શબ્દો લખવાનું ભુલતા નહી હો…

આપના તરફ થી કોઈ પણ સુઝાવ આવકાર્ય છે…….

દીપક પરમાર (“દીપ”)

ઇ-મૅલઃ deepakvparmar@gmail.com


*** If you are not able to read Gujarati in this blog,
please click “view” menu at the top of your browser page
and go to “Character encoding” & change to “UTF-8 (unicode)”.***

 

To install Gujarati Font Click Here

56 Comments

  1. heta said,

    April 28, 2007 at 7:27 am

    hey deep ur wrk is wonderful..keep going..good luck..

  2. anup said,

    April 29, 2007 at 2:43 pm

    Its good website

  3. April 30, 2007 at 1:56 am

    વાહ ! અભીનંદન. હવે તારે મારા બ્લોગ પર કવીતા મુકવાની જરુર ન રહી. મારી હાર્દીક શુભેચ્છાઓ….

  4. મે 1, 2007 at 1:16 am

    ખુબ આગળ વધો તેવી શુભકામના સાથે…!

    રાજીવ

  5. મે 2, 2007 at 2:26 pm

    બ્લોગ માટે અભિનંદન!

    ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત અને શુભકામનાઓ…

  6. devangi said,

    મે 14, 2007 at 6:44 am

    hi its really a good practical thing abt ur hobby and good steps towards ur hobby. It is proved that u r IT engg and also good poet

  7. Keyur said,

    મે 16, 2007 at 5:32 pm

    Why don’t u add that poem which u have created while in diploma. I forgot the wording but u must be remembering that? it was also a good one. one which u had written in my greating of my birthday…. add them too….

  8. Hiral Thaker 'Vasantiful' said,

    મે 17, 2007 at 8:11 am

    Keep it up.

  9. Hiral Thaker 'Vasantiful' said,

    મે 17, 2007 at 8:15 am

    Great. keep it up. All the bestt

  10. Kruti said,

    મે 17, 2007 at 1:04 pm

    hey deepak,its really very good, good art given by God.Keep it up man….

  11. vijay said,

    મે 18, 2007 at 4:37 pm

    deepu it’s very nice and cool like u

  12. chetu said,

    મે 23, 2007 at 7:27 pm

    congrats..!!

  13. Mona said,

    મે 24, 2007 at 10:06 am

    Hi Deepak,how are you?
    I really like your all creations.
    Keep it up your good work.
    God Bless You always.
    Take care.
    Mona.

  14. mitesh said,

    મે 26, 2007 at 6:36 pm

    hi dear
    very impressive grip on gujarati language.
    its nice to see u tat till sum one is there who
    is care taker of gujarati litreture
    keep it up……….
    mit

  15. shivshiva said,

    મે 27, 2007 at 11:02 am

    Welcome and Congrates. Keep it up.

    Neela Kadakia

    Meghdhanush

    http://shivshiva.wordpress.com/

  16. KAVI said,

    January 15, 2008 at 3:23 pm

    nice to visit yr blog.

  17. vir said,

    April 18, 2008 at 12:25 am

    hi deep,
    nice posts,

    keep it up.

  18. July 30, 2008 at 7:30 am

    સુંદર બ્લોગ અને સુંદર રચનાઓ
    keep it up

    http://www.aasvad.wordpress.com

  19. July 30, 2008 at 9:43 am

    આવકારતાં આનંદ થાય છે શુભેચ્છા સહ

  20. December 11, 2008 at 7:35 pm

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  21. February 23, 2009 at 4:46 pm

    ભાઈ દિપક
    ખૂબ સુંદર્ ગુજરાતી બ્લોગર્સ ચોક્કસ ગુજરાતીને જીવાડશે ભલે અંગ્રેજી વાળા આક્મણ કરે પણ આપણે સૌ ગુજરીતીઓ સાથે મળી તેને પરાસ્ત કરીશું.
    અભિનંદન્ લગે રહો.
    સ-સ્નેહ
    અરવિંદ

  22. February 24, 2009 at 8:30 am

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.
    સુંદર બ્લોગ અને સુંદર રચનાઓ માણીને આનંદ થયો.
    અભીનંદન……..
    http://govindmaruwordpress.com/

  23. February 24, 2009 at 8:32 am

    પ્રીય દીપક પરમાર (”દીપ”). ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.
    સુંદર બ્લોગ અને સુંદર રચનાઓ માણીને આનંદ થયો.
    અભીનંદન……..

  24. Dilip Gajjar said,

    March 1, 2009 at 10:03 pm

    Nice blog and congratulation for this good work..I will definetly visit your site also sending you my gazal …good luck

  25. March 2, 2009 at 3:33 am

    આપનું સ્વાગત છે.

  26. મે 10, 2009 at 10:34 am

    gr8 work yar…
    keep it uppp

  27. મે 21, 2009 at 1:54 pm

    આપનો બ્લૉગ મજાનો છે. નવું નવું સર્જન થતું રહે એ માટે શુભેચ્છાઓ!

  28. Markand Dave said,

    July 3, 2009 at 2:16 am

    blog jagat maa svagat chhe.aape uthaaveli “payarasi”charchaa no ant kevo hashe?
    Markand Dave

  29. Vishnu said,

    December 27, 2009 at 10:04 pm

    Dear Deepak,
    Tari rachna mane gami. ttha tari sailee(Style) pan. Atre ek vat kahu, jo sundermajanu pustak pan publish karish to vadhu saru rahese. hu pan bhasha( Sahityano) jivshshu. tv9 Gujarat ma news Editor, etleke Breaking news hu hendle karu shu. maru orkut par detail she. pan contact ma aviye to majano rang rahe. asha she ke sobat gamshe. vadhu have pachi. lakhvanu chalu rakhje….From- vishnu-Date 28-12-09 monday 3.33 a.m

  30. sujit said,

    February 28, 2010 at 1:53 pm

    દિપકભાઈ
    દિપ જેવિ રોચનિ આપને મળીયા કરે.
    ખુબ ખુબ અભિનંદન

  31. April 18, 2010 at 5:05 pm

    શ્રી દિપકભાઈ,
    સહુથી પહેલા તો ગુજરાતી બ્લોગ જગતમાં હ્રદયપૂર્વક સ્વાગત છે.
    ગમતી પ્રવૄતિથી મનને જે સંતોષ મળે છે એની તોલે કંઇજ ન આવી શકે.
    હું વ્યવસાયે ફેમિલી ફિઝિશ્યન છું.રાજકોટમાં ૩૦ વર્ષ ક્લીનિક ચલાવ્યું હવે બન્ને દિકરાઓ કેલિફોર્નિયા સ્થાયી થયા છે એટલે ૬ મહિના અમેરિકા અને ૬ મહિના રાજકોટ એવું ચાલે છે….!
    હવે નવરાશની પળોમાં ગઝલો અને ગઝલપ્રેમીઓ સાથે સમય વિતાવું છું.
    મારી ગઝલો તમે મારી આ વેબસાઈટ પર માણી શક્શો…….
    http://www.drmahesh.rawal.us
    http://www.navesar.wordpress.com
    http://www.shabdaswar.blogspot.com
    -શુભેચ્છાઓ..

  32. Rupen patel said,

    June 4, 2010 at 6:07 pm

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે .મુલાકાત લેશો.http://rupen007.feedcluster.com/

  33. Prashil said,

    June 22, 2010 at 12:14 am

    Nice blog, all the very best and keep writing…

  34. No need to write Name ---- You know me very well said,

    August 3, 2010 at 1:38 pm

    HI Deep,

    you are doing amazing work.I like it so much..

    but plz yar remove this ‘choti’ ……….

    jetli simplicity ma maja che..evi kasha ma nathi……..

    change your picture…..

  35. August 6, 2010 at 4:11 am

    ભાઇ ઉપર ફોટામાં જે રીતનુ દ્રશ્ય છે, એવા વાતાવરણ, અને જગ્યા એ જ કવિતા લખવાના સારા વિચારો આવે…નહિં???

    • deep said,

      August 6, 2010 at 4:53 am

      સોહમભાઈ .. એવુ જરૂરી નથી , પણ રોજીંદા ભાગદોડના જીવનામાં થોડી શાંતિ મળેતો વિચારો મા ફરક જરૂર પડે :) , તમારુ શુ કહેવુ છે?

  36. August 6, 2010 at 10:00 am

    હા ભાઇ,આપની વાત સાથે હુ સંમત છુ.
    આવી ભાગમ-ભાગવાળી લાઇફમાં મને તો આવા જરાય વિચાર ના આવે.
    હુ તો કહુ છુ કે તમારે સ્પેશીયલ વિચારવા માટે આવી જગ્યાએ જવું…!!!

  37. August 8, 2010 at 5:15 am

    આપ્ના બ્લોગ ની ની મુલાકાત લધી સુદર છે. આપ્નો બ્લોગ
    આપ્ને દીપ જેવી જયોતી હમેશ માટે મળતી રહે.

  38. deval patel said,

    August 8, 2010 at 12:22 pm

    dipakbhai tamari kavitao amara hriday ne sparshi gai… amane pan debug karvanu chhodi ne kavita lakhavanu man thayi gayu chhe

    • deep said,

      August 9, 2010 at 10:14 am

      He.he :) , to pa6i lakhava mando…

  39. anandseta said,

    August 21, 2010 at 2:15 am

    બ્લોગ ગમ્યો.તમારી મિત્રતા પણ ગમશે.આ સાથે મારું માસિક વિદ્યાસૃષ્ટી ઇ-મેઈલ થી
    મોકલું છું. લેખ,કવિતા, સૂચનો મોકલશો.આભાર. તંત્રી વિદ્યાસૃષ્ટી

    • deep said,

      August 25, 2010 at 5:05 am

      anandbhai,

      Really thanks for appreciating my work.

      keep in touch.

      -Deepak Parmar

  40. August 24, 2010 at 4:43 pm

    ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    • deep said,

      August 25, 2010 at 5:07 am

      Vinaybhai,

      aabhar,

      Hu aapana Gujblog no khub juno sabhya 6u :) ,

      - Deepak Parmar

  41. October 19, 2010 at 5:55 am

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.
    સુંદર બ્લોગ અને સુંદર રચનાઓ માણીને આનંદ થયો.
    અભીનંદન……..

  42. December 13, 2010 at 5:42 am

    Nice Blog !
    Welcome to Gujarati WebJagat !
    Wishing you all the BEST !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar !

  43. Hardik Shah said,

    February 23, 2011 at 8:41 am

    Hi Deep,

    To good self description. and too good poem..

    Best of luck for your upcoming poems…

    • deep said,

      February 23, 2011 at 9:51 am

      Thank you hardik :)

  44. Hiral Vyas said,

    April 2, 2011 at 5:33 am

    I like your poems as well as photos too. From last couple of days I am also searching for good tips for photography. I would happy if you share your tips at my id.

  45. Niraj said,

    June 4, 2011 at 11:55 am

    Very good blog,Nice work,Please keep it up.

  46. dipak solanki said,

    June 28, 2011 at 8:01 am

    good ….. no more words because …. maare tamari rachanao vanchva ane samajva ni pahela maja manvi padshe…

  47. Dipak Parmar said,

    August 18, 2011 at 2:37 pm

    I just search my name in Google gujarati and I reach on your blog I have little interest in gujarati kavita and gazals. I am really enjoy your photographs and rachanas …..My name is also Dipak Paramar leaving in Chandkheda Ahmedabad and doing SEO work. Thanks for nice blog.

    • deep said,

      August 19, 2011 at 3:44 am

      Thank you very much Dipakbhai,

  48. jjkishor said,

    September 12, 2011 at 12:53 pm

    સ્વાગતમ્ દીપભાઈ ! તમારી રચનાઓની જાણ થતી રહે તેવું કરશો તેવી વીનંતી છે.

  49. October 6, 2011 at 4:27 pm

    Fine Blog
    પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાત લીધી
    ખુબ જ સરસ રિતે તમારો પરિચય રજુ કર્યો છે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.