હા! હું પતંગ છું.

રંગબેરંગી ઉંચા આકાશમાં,
આમ-તેમ ઝોલા ખાતો,
હા! હું પતંગ છું.

એક હાથથી બીજા હાથમાં,
શુક્ક્લના નામે પીંખવાતો,
હા! હું પતંગ છું.

બીજાના પેંચની રમતમાં,
આખરે હુંજ કપાતો,
હા! હું પતંગ છું.

રોડમાં,મેદાનમાં,ધાબામાં,
બસ! હુંજ લુંટાતો,
હા! હું પતંગ છું.

ના મન હોય મારું ઉડવામાં,
કુંચો કરી ખુણામાં ફેકાતો,
હા! હું પતંગ છું.

જીવનના છેલ્લા દીવસોમાં,
કોઈ ઝાડ કે તારમાં અટવાતો,
હા! હું પતંગ છું.

“દીપ”ને આ જગતમાં,
બસ! હુંજ સમદુઃખી લાગતો,
હા! હું પતંગ છું.

-દીપક પરમાર (“દીપ”)

તારીખઃ29/4/2007

 

Advertisements

12 ટિપ્પણીઓ (+add yours?)

 1. sandipdavda
  એપ્રિલ 30, 2007 @ 06:27:51

  Its a nice poem, keep it up

  જવાબ આપો

 2. Gadhvi
  એપ્રિલ 30, 2007 @ 06:34:46

  Nice one,
  Have lage 6, ke divse divse aap, Gujarati sahitya ma pag jamavo chho.

  જવાબ આપો

 3. kenny
  એપ્રિલ 30, 2007 @ 16:13:42

  nice KAVITA..

  જવાબ આપો

 4. priyanka
  મે 02, 2007 @ 14:27:04

  psheli var tari kavita vanchi…mane nahoti khabar tu atlu sars lakhe chhe….god has given U a real talent.

  જવાબ આપો

 5. naman
  મે 14, 2007 @ 04:19:00

  grt poem buddy….came from the heart and will stay always in others heart…u r just too good…keep it up dude

  જવાબ આપો

 6. Keyur
  મે 16, 2007 @ 17:28:54

  Bapu Hu pan ek patang chu. pan chagava vado pan huj chu…. Why don’t u publish a book…….??

  જવાબ આપો

 7. પંચમ શુક્લ
  ઓગસ્ટ 07, 2007 @ 16:30:13

  Nice poem. Keep it up.

  જવાબ આપો

 8. ક્સુંબલ રંગનો વૈભવ
  સપ્ટેમ્બર 24, 2007 @ 08:10:37

  સુંદર ……….આજે પહેલી વાર જ બ્લોગની મુલાકાતે આવી કઢાયું પતંગ……નથી લુટ્યો પણ મજા જરુર લુટી ……….આભાર આમ જ લખાતા રહેશો

  જવાબ આપો

 9. Manish Buhecha
  માર્ચ 04, 2009 @ 14:34:48

  ઝાન્ઝ્વા ના જળ ક્યાક સાગર મા ભળે છે,
  અને રણ મા જોને ક્યાક દરિયો વહે છે,
  ખરી પાનખરે લીલા છમ વ્રુક્ષો ,
  ને ભર ઉનાળે ભિન્જાતિ આ ધરતી,
  શક્ય તો નથી આ બધુ મિત્રો,
  પણ પ્રેમ મા આ બધુ જ શક્ય બને છે.

  હ્રદય મા ધબકી રહ્યો બની પ્રેમ તમારો શ્વાસ છે,
  એટ્લેજ આ ખ્યાલ મારો દીલ બદલ નો ખાસ છે,
  દઈ દિધુ છે હ્રદય તમને ક્યા અમારી પાસ છે?
  હાલ મા તો આપ પાસે બે હ્રદય નો ત્રાસ છે,
  એક તો છે આપનુ ને બીજુ મારુ ખાસ છે,
  આપના હ્રદય્ની પાસે મમ હ્ર્દય નો સાથ છે,
  પણ હવે તો તમ હ્ર્દય લેવાની મને આશ છે,
  ખીલી ઉઠ્યુ મન હવે તમ વિચારો પાસ છે,
  આવતી હર એક લહેર મા બસ તમારી સુવાસ છે,
  ક્યારે દ્દેશો ‘તન’ હ્ર્દય બસ એ જ પ્રશ્ન ખાસ છે?

  જવાબ આપો

 10. Manish Buhecha
  માર્ચ 04, 2009 @ 14:35:49

  I hope tane aa kavita gamase, mane te net parathi mali

  your blog is really nice

  te taro sokh ne santosh aapva khare khar menat kari chhe..:)

  જવાબ આપો

 11. dipak solanki
  જુલાઈ 22, 2011 @ 06:56:31

  life patang javij hoi che anishchit ….pan ude to che gagan ma … koikne aanand apaveche … ktalik phateli patango ne pan me to udati joi che havana zonka upar… aane su nasib kahevu ? k anya paribano no saath ? …….tamari rachna gami Very nice.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: