એક ક્ષણ માટે

ઈચ્છા એ કે હું મળું, એક ક્ષણ માટે,
ના ભુલે કોઈ મને, એક ક્ષણ માટે,
તરસ વરસોની,સાગર પણ ઓછો પડશે,
મ્રુગજળ તો મળે મને, એક ક્ષણ માટે.

-દીપક પરમાર (“દીપ”)

તારીખઃ 13/5/2007

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. vasant gohil
  મે 14, 2007 @ 14:38:59

  Wah Kaviraj wah…..

  જવાબ આપો

 2. સુરેશ જાની
  મે 17, 2007 @ 19:47:21

  સરસ રચના. છંદમાં લાવવા પ્રયત્ન કરો.

  જવાબ આપો

 3. vasant
  મે 18, 2007 @ 12:07:30

  Bahut khub Bahut Khub

  જવાબ આપો

 4. કુણાલ
  મે 19, 2007 @ 18:19:51

  તમારો બ્લોગ જોવાની તક આજે મળી ઓર્કુટ પર ગુજરાતી સાહિત્યની કંમ્યુનિટી પર મૂકેલા એક મેઈલ મારફતે…

  તરસ વરસોની,સાગર પણ ઓછો પડશે,
  મ્રુગજળ તો મળે મને, એક ક્ષણ માટે.

  સરસ વિચાર..

  લખતાં રહો..

  જવાબ આપો

 5. pravinash1
  મે 23, 2007 @ 18:10:42

  ક્ષણ ક્ષણ નો બનેલો આ સમય ન વેડફીએ
  જિંદગી ક્યાં વહી જશે એક ક્ષણ મહીં વાટે

  જવાબ આપો

 6. jugalkishor
  ફેબ્રુવારી 24, 2009 @ 02:01:48

  સચોટ ભાવ દર્શાવતી રચનાઓ છે. આનંદ.

  જવાબ આપો

 7. Rutvik
  સપ્ટેમ્બર 26, 2009 @ 22:00:19

  Wah Dipak Bhai Parmar urrf ‘Deep’,
  Tamari shayrio o bovj shakhat ane saras majani ni che,
  Tame aamaj lakhta raho ne amne vanchva no labh apta raho…..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: