હમેશાં હસતો રહુ છું.

ફુલોથી ભરેલા બગિચા વચ્ચે,
બની કાંટા, હમેશાં હસતો રહુ છું.

હરરોજ તોલાતી જીંદગીઓ વચ્ચે,
બની ત્રાજવુ, હમેશાં હસતો રહુ છું.

હિન્દું-મુસલીમની લડાઈ વચ્ચે,
બની નાસ્તિક, હમેશાં હસતો રહુ છું.

લોહી તરસ્યા લોકોની વચ્ચે,
બની ઝાંઝવા, હમેશાં હસતો રહુ છું.

બહુરૂપી લોકોની ભીડ વચ્ચે,
બની અરીસો, હમેશાં હસતો રહુ છું.

ચોમેર ફેલાયેલા અંધારા વચ્ચે,
બની “દીપ”, હમેશાં હસતો રહુ છું.

(ઝાંઝવા = મ્રુગજળ)

દીપક પરમાર (“દીપ”)

તારીખઃ 26/5/2007

Advertisements

17 ટિપ્પણીઓ (+add yours?)

 1. nishant
  મે 26, 2007 @ 18:11:33

  hello this is one of sittest poem for life

  જવાબ આપો

 2. Samir Raval
  મે 26, 2007 @ 18:16:23

  A nice attempt … keep it up … u hv potential to go ahend….

  my best wishes…

  – Samir Raval.
  26/5/2007.

  જવાબ આપો

 3. vicky
  મે 26, 2007 @ 22:40:01

  kyathi uthavi bhai? i mean kai chopdi mathi goti kadhi yaar?
  just kidding man
  very nice realy very nice………
  keep it up yaar
  cheers
  vicky

  જવાબ આપો

 4. Pratibha
  મે 27, 2007 @ 04:33:40

  Its small n sweet. n u r d best so no need to give much complements. ok byeeeee.

  જવાબ આપો

 5. Rajni Patel
  મે 27, 2007 @ 06:45:42

  Ha bhai tu kaheto hato etle kaik lakhu chhu……
  Sari kavita lakhe chhe………lakhto rahje

  જવાબ આપો

 6. shivshiva
  મે 27, 2007 @ 11:04:03

  good

  જવાબ આપો

 7. sandipdavda
  મે 28, 2007 @ 08:46:15

  bas tu હમેશાં હસતો રહ,muskurato rahe ne avij saras kavitao lakhto rahe…..

  જવાબ આપો

 8. પ્રતીક નાયક
  મે 28, 2007 @ 12:10:34

  બહુરૂપી લોકોની ભીડ વચ્ચે,
  બની અરીસો, હમેશાં હસતો રહુ છું.

  ખુબ સરસ…લગે રહો…

  જવાબ આપો

 9. devangi
  મે 30, 2007 @ 05:56:41

  it is the real face of u and also the real story of deepak, right!!!!!!!!!!!
  good

  જવાબ આપો

 10. naynesh m jeeyani
  મે 30, 2007 @ 15:18:29

  hi deep
  keep going on.
  really nice blog.
  gujarati literature is live today b’coz of people like u.
  me also from ahmedabad.
  me also fond of gujarati KAVYA, GHAZALS, MUKTAK
  waiting for your next blog.

  જવાબ આપો

 11. Girish
  જૂન 02, 2007 @ 16:59:08

  Bani aariso…. bahu effective & creative lagyu

  Girish

  જવાબ આપો

 12. aniruddh
  જૂન 11, 2007 @ 02:32:13

  nice Dipu
  go ahead
  U have potential
  Try to make yr feelings universal so that it can impact on every people who read it.

  જવાબ આપો

 13. Mayur
  જૂન 11, 2007 @ 05:09:58

  In every poem when you include last two lines your poem is made heavy.
  Nice Poem…………

  જવાબ આપો

 14. shailesh
  ડીસેમ્બર 02, 2008 @ 07:43:34

  bhai bahu saras lakhyu che…..

  જવાબ આપો

 15. ધવલ નવનીત
  જુલાઈ 23, 2009 @ 00:29:26

  લોહી તરસ્યા લોકોની વચ્ચે,
  બની ઝાંઝવા, હમેશાં હસતો રહુ છું

  તું કોઈનાય હાથ માં આવે તેમ નથી હો ! ભાઈ ..આગવું વ્યકિત્વ તારું …ખુબ સુંદર

  જવાબ આપો

 16. dipak solanki
  જૂન 30, 2011 @ 12:49:09

  sarash rachana che pan tamaru potanu sambodhan bahuvachan ma karocho te kaik ajugtu laage che (j m k …bani kanta) (j m k… bani janjhava)
  jarik fod pad so

  જવાબ આપો

 17. deep
  જૂન 30, 2011 @ 13:03:54

  દિપકભાઈ,

  બહુવચન પાછળ કોઇ ખાસ ઉદ્દેશ નથી, આ કવિતા શરૂઆતની રચનાઓમાની એક છે.

  એટલે મનમા જે આવ્યું એ લખી નાખ્યુ એમ સમજી લો, વ્યાકરણની પણ ખાસ સમજ નહોતી 🙂

  આભારી,
  દીપક પરમાર

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: