તારા ગયા પછી, ખરેલા બે આંસુ

ચાર ૨સ્તા

કોઇ,
એકાદ,
રસ્તા ઉપર,
છોડીને ગઇ હોત!,
તોય ઘણું,
પણ,
હવે હું,
કયાં જાઉં,
આ,
ચાર રસ્તા વચ્ચેથી ?

તારીખઃ ૨૨/૦૧/૨૦૦૯

*********************************************************************

આકાશ-ધરતી

વાત તો સાવ,
સાચી તારી,
તું- આકાશ,
હું-ધરતી,
પણ અલી,
જરા દુર,
નજરતો કરી હોત!,
આકાશ-ધરતી નું પણ,
મિલન થાયજ છે ને….

તારીખઃ ૨૨/૦૨/૨૦૦૯

દીપક પરમાર (”દીપ”)

Advertisements

10 ટિપ્પણીઓ (+add yours?)

 1. ડો.મહેશ રાવલ
  ફેબ્રુવારી 23, 2009 @ 18:42:43

  અરે દીપકભાઈ!
  ક્યાંક મિલન જેવું જે દેખાય છે,એ ય ક્ષિતીજ નામે રૂપાળો ભ્રમ જ છે.
  જો મિલન ભાગ્યમાં હોય તો જનારૂં જાય જ શું કામ?-એવું નહીં…!

  જવાબ આપો

 2. jugalkishor
  ફેબ્રુવારી 24, 2009 @ 01:59:41

  સરસ રચનાઓ છે.
  હવે પછી મુકો ત્યારે લગરીક ધ્યાન દોરવા વીનંતી.

  જવાબ આપો

 3. DR. CHANDRAVADAN MISTRY
  ફેબ્રુવારી 24, 2009 @ 02:03:48

  Enjoyed the Posts ! See you on CHANDRAPUKAR !
  http://www.chandrapukar.wordpress.com

  જવાબ આપો

 4. દિનકર ભટ્ટ
  ફેબ્રુવારી 24, 2009 @ 10:31:22

  ટૂંકી અને ટચ્ચ, તમારી રચનાઓ ગમી, સુંદર છે.

  જવાબ આપો

 5. Vishvas
  ફેબ્રુવારી 24, 2009 @ 13:46:44

  જય શ્રીકૃષ્ણ દીપકભાઈ
  હું તો કહીશ કે મહેશભાઈ આકાશ શું છે ધરાને અડીને જ અધ્ધર આકાશ જ છે પછી ક્ષિતિજ પાસે જવાની જરૂર જ ક્યાં રહે,બસ તેનો તો અહેસાસ જ હોય ને.
  સરસ રચના
  આપનો ડો.હિતેશ્.
  sorry first one have spell mistake in address.see you on my blog too
  http://drmanwish.wordpress.com/

  જવાબ આપો

 6. deepak parmar
  ફેબ્રુવારી 27, 2009 @ 13:48:35

  મહેશ ભાઈ,

  તામારી વાત પણ તન્દન સાચી છે, આકાશ-ધરતી નું મિલન ક્ષિતીજ રૂપી ભ્રમજ છે. પણ એક પ્રેમી માટે ભ્રમ શુ અને વાસ્તવિકતા શુ. હીતેશભાઈ ના શબ્દોમાં કહું તો એક અહેસાસ…

  પણ, તમારી બીજી વાત સાથે હું જરા પણ સહેમત નથી, હુ ભગવાન અને ભાગ્ય મા માનતો નથી. આપણને જ્યારે પણ નિષ્ફળતા મળે છે, આપણે દોષનો ટોપલો ભગવાન અને ભાગ્ય ઉપર નાખી દઈએ છિએ, બાકી વાસ્તવિકતા એ છેકે આપણો વર્તમાન એ ભુતકાળમા આપણે લીધેલા નિર્ણયોનુ પરિણામ છે. જયારે આપણે આ છટકબારી બંધ કરી દઈશૂ બધુ અરિસાની જેમ ચોખ્ખું થઈ જશે…

  જવાબ આપો

 7. Dilip Gajjar
  માર્ચ 01, 2009 @ 22:11:31

  aavi tunki rachna ane gazal lahkvaanu chalu rakhjo ame vanchta rahishu..daad aapta rahishu…ane halvi takor !!

  જવાબ આપો

 8. યશવંત ઠક્કર
  માર્ચ 02, 2009 @ 03:38:52

  સરસ રજૂઆત.

  જવાબ આપો

 9. Vishnu
  ડીસેમ્બર 27, 2009 @ 22:10:24

  tara gaya pashi kharela be aanshu kevu saras tadrshya thayshe….

  જવાબ આપો

 10. priyal
  માર્ચ 31, 2011 @ 15:16:11

  think different

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: