પહેલી તારીખ

પહેલી તારીખ

પહેલી તારીખ,
પગાર નો દિવસ,
સવારથી,
હૂં ખુબજ,
ખુશ છું,
અને,
ખુશ કેમ ના હોઉં?
મને ખબર છે,
આજે તો,
ઘરેથી ફોન આવશે જ….

તારીખઃ ૦૧/૦૧/૨૦૦૯
– દીપક પરમાર (”દીપ”)

Advertisements

15 ટિપ્પણીઓ (+add yours?)

 1. Suresh Jani
  ફેબ્રુવારી 27, 2009 @ 14:21:06

  मेरे गुलशनकी फिजाओमें बहार आ जाये

  पहली ताअरीखसे पहले पगार आ जाये !

  જવાબ આપો

 2. vishwadeep
  ફેબ્રુવારી 27, 2009 @ 14:47:04

  welcome to gujarati blog. good site. keep it up.
  good luck.

  જવાબ આપો

 3. ડો.મહેશ રાવલ
  ફેબ્રુવારી 27, 2009 @ 18:38:39

  આજ તો સત્ય છે, દીપકભાઈ !
  જે કાયમ બધાને કડવું લાગી રહ્યું છે-મતલબ,મતલબ અને માત્ર મતલબ!

  જવાબ આપો

 4. અક્ષયપાત્ર
  ફેબ્રુવારી 27, 2009 @ 20:28:54

  વાહ ! બહોત ખુબ !

  જવાબ આપો

 5. દિનકર ભટ્ટ
  ફેબ્રુવારી 28, 2009 @ 03:51:21

  સરસ,

  પહેલી તારીખ આપણા માટે તો જલસાનો દિવસ જ,અમેરિકામાં પગાર વીક-એન્ડમાં થાય છે,જલસાનો દિવસ દર અઠવાડીયે ખરુ ને ? મને લાગે છે એટલે જ બધા અમેરિકા તરફ દોટ મુકે છે.

  જવાબ આપો

 6. KAVI
  માર્ચ 01, 2009 @ 15:01:23

  Great. tame thodamaa ghanu kahi do chho.

  જવાબ આપો

 7. Dr.CHANDRAVADAN MISTRY
  માર્ચ 01, 2009 @ 19:42:12

  Ane, Aavi Post lakhe to Website par pan loko lakhe….. Nice !
  See you on Chandrapukar !
  http://www.chandrapukar.wordpress.com

  જવાબ આપો

 8. યશવંત ઠક્કર
  માર્ચ 02, 2009 @ 03:31:10

  જે લોકોનો પગાર સીધો બેંકમાં જમા થાય છે એમને કોણ પૂછે છે! એમના ATM નું કાર્ડજ ઘરના સભ્યોએ કબજામાં લઈ લીધું હોય તો!
  દીપકભાઈ,મજા આવી.

  જવાબ આપો

 9. Suresh Jani
  માર્ચ 02, 2009 @ 05:33:49

  લો ફરી એક વાર .. યાદ આવ્યું ..
  મારો લેખ ‘પહેલો પગાર’ પણ સૌ વાંચી મજા માણજો –
  http://gadyasoor.wordpress.com/2008/03/29/first_salary/

  જવાબ આપો

 10. Vishnu
  ડીસેમ્બર 25, 2009 @ 22:57:17

  This is nice and superb slogan.

  જવાબ આપો

 11. ktanbarot
  જૂન 15, 2011 @ 20:59:17

  noce on keep it up

  જવાબ આપો

 12. કેતન બારોટ
  જૂન 15, 2011 @ 21:00:01

  khub j saras

  જવાબ આપો

 13. dipak solanki
  જુલાઈ 13, 2011 @ 10:00:09

  karodo loko ni laganiyo no avaj…. adbhut

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: