બાકડો

થોડુ ચાલુ છું,
અને…
બેસી જાઉં છું,
તારી યાદના,
બાકડા હજાર,
આ શહેરમાં…

દીપક પરમાર ( ૧૨/૧૨/૨૦૧૦, સાંજના ૬.૦૩ વાગે )

Advertisements

18 ટિપ્પણીઓ (+add yours?)

 1. DR. CHANDRAVADAN MISTRY
  ડીસેમ્બર 13, 2010 @ 05:35:06

  બાકડા હજાર,
  આ શહેરમાં…………………..
  NICE..short & Sweet !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & your READERS to Chandrapukar ! Hope to see you soon !

  જવાબ આપો

 2. વિવેક ટેલર
  ડીસેમ્બર 13, 2010 @ 06:57:23

  ખૂબ જ સુંદર રચના…

  જવાબ આપો

 3. dilip Gajjar
  ડીસેમ્બર 13, 2010 @ 09:11:19

  Nice achhandas

  જવાબ આપો

 4. jjugalkishor
  ડીસેમ્બર 13, 2010 @ 11:20:26

  ઠેર ઠેર વેરાયેલી પડી સ્મૃતિઓમાં ઝૂરતો–જીવતો માનવી !

  સુંદર રચના.

  જવાબ આપો

 5. Keyur
  ડીસેમ્બર 13, 2010 @ 14:10:06

  That was wounderful. Like it.

  જવાબ આપો

 6. પંચમ શુક્લ
  ડીસેમ્બર 13, 2010 @ 17:58:53

  સરસ રચના.

  જવાબ આપો

 7. Daxesh Contractor
  ડીસેમ્બર 13, 2010 @ 19:06:47

  તારી યાદના,
  બાકડા હજાર,
  આ શહેરમાં…
  well said ..

  જવાબ આપો

 8. indravadan
  ડીસેમ્બર 14, 2010 @ 04:02:04

  Koni yaad ma cho bhai???

  જવાબ આપો

 9. himanshupatel555
  ડીસેમ્બર 14, 2010 @ 23:55:56

  સંક્ષિપ્ત ભાષામાં-મિનિમાલિસ્ટિક અભિગમમાં-સંસ્મ્રૂતિમાં ઝીલાયેલી છ્બીઑ બાંકડાના મેટફરમાં
  અનેક્ત્વ પામે છે.આને કાવ્યચેતોવિસ્તાર કહેવાય.
  આવો વાંચો મારાં કાવ્યો @
  http://himanshupatel555.wordpress.com
  આભાર.

  જવાબ આપો

 10. dipak solanki
  જૂન 28, 2011 @ 07:43:45

  maari samajni baharche aa rachna…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: