રસ્તો

શું, વિચારે છે?,
કેમ, ઉભો છે?,
નમાલાની જેમ,
ઢીલુ મોં કરીને,
ચાલવું તો,
તારેજ પડશે…
રસ્તા ક્યાં કદી ચાલે છે?

– દીપક પરમાર ( ૨૨/૦૨/૨૦૧૧ , રાતના ૯.૫૮ વાગે )

Advertisements

18 ટિપ્પણીઓ (+add yours?)

 1. Hardik Shah
  ફેબ્રુવારી 23, 2011 @ 08:36:26

  Superb……….

  જવાબ આપો

 2. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '
  ફેબ્રુવારી 23, 2011 @ 11:51:23

  સરસ્ ! નાનું પણ પસંદ આવ્યું !

  જવાબ આપો

 3. sandip
  ફેબ્રુવારી 23, 2011 @ 12:42:46

  Zakkass…

  જવાબ આપો

 4. ravi
  ફેબ્રુવારી 23, 2011 @ 12:45:15

  Saras raja.. gamyu.. 🙂

  જવાબ આપો

 5. sejal
  ફેબ્રુવારી 23, 2011 @ 12:46:14

  Very nice… 🙂

  જવાબ આપો

 6. pragnaju
  ફેબ્રુવારી 23, 2011 @ 12:50:09

  નાની પણ સરસ રચના
  પ્રયાસ ચાલુ રાખશો પછી

  પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
  રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

  ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
  સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે
  લખી શકશો

  જવાબ આપો

 7. deep
  ફેબ્રુવારી 23, 2011 @ 13:01:27

  મિત્રો,

  આ કવિતા પસંદ કરવા માટે આપનો ખુબખુબ આભાર્…

  જવાબ આપો

 8. DR. CHANDRAVADAN MISTRY
  ફેબ્રુવારી 23, 2011 @ 14:20:37

  Liked the Message in these few words you wrote !
  Dr. Chandravadan Mistry (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to my Blog !

  જવાબ આપો

 9. praheladprajapati
  ફેબ્રુવારી 23, 2011 @ 23:32:31

  ગતી મો જ પ્રગતિ

  જવાબ આપો

 10. himanshupatel555
  ફેબ્રુવારી 24, 2011 @ 05:01:05

  સરસ પ્રયત્ન ગમ્યો….

  જવાબ આપો

 11. sapana
  ફેબ્રુવારી 24, 2011 @ 05:12:53

  very nice achandas!
  sapana

  જવાબ આપો

 12. Kalpesh Chhaya
  ફેબ્રુવારી 25, 2011 @ 03:21:44

  It’s Awesome………….

  જવાબ આપો

 13. dipak solanki
  જૂન 28, 2011 @ 07:40:51

  good ……. be a positive

  જવાબ આપો

 14. Rajesh Ahir
  ડીસેમ્બર 19, 2011 @ 10:59:17

  VERY NICE POEM

  જવાબ આપો

 15. Rajni Patel
  જુલાઈ 19, 2013 @ 11:39:29

  Nice bro, inspiring truth of life..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: