ફરી એક ઇચ્છા…

અમે ચાલતા-ચાલતા
સમુદ્રકાંઠે પહોચ્યા,

અમારા પગલાની છાપ
રેતના કેનવાશ પર
કોતરણી કરી રહી હતી,

એના ગાલની ગુલાબી
ગુલાબની પાંખડી જેવા હોઠ
સાંજની લાલાશમાં
વધારો કરી રહ્યા હતા,

એની કાળી કામણગારી આંખોમા,
આ કુશળ તરવૈયો ડૂબી રહ્યો હતો,

એના મખમલી હાથનો સ્પર્શ
મારા પુરા શરીરમાં
ઝણઝણાટી લાવી દેતો,

એની નાજુક કમાનાકાર કમરની
આજુબાજુ વિટણાયેલા મારા હાથ
જ્યારે પોતાની લક્ષમણરેખા ઓળંગતા
ત્યારે લજામણીની જેમ
મારી આગોશમાં સમેટાઈ જતી,

થોડી-થોડી વારે આવતી હવાની ઝાપટ
એના લાંબા કેશની રેશમી ચાદરને
મારા ચહેરા ઉપર પાથરી દેતી

પણ અચાનક આવેલા
એક અણગમા અવાજે
મારી સોનેરી પળમા ભંગ પાડ્યો,

ધીરે-ધીરે જ્યારે આંખો ખોલી
તો… ફરી એક ઇચ્છા મરી ગઈ

સવારના ૬.૩૦ વાગ્યા હતા
પથારીમાં પડેલા મારા મોબાઈલમાં….

દીપક પરમાર ( ૦૯/૦૯/૨૦૧૧, સવારના ૧.૩૩ વાગે )

Advertisements

17 ટિપ્પણીઓ (+add yours?)

 1. aditi soni
  સપ્ટેમ્બર 12, 2011 @ 04:35:04

  22222222 much awesome :):) really super like

  જવાબ આપો

 2. Rajani Patel
  સપ્ટેમ્બર 12, 2011 @ 06:14:12

  lakhyu chhe bahu mast…

  its really touching..
  pan mane evu lagyu ke jo ene te sapnu na banavyu hot to bahu maja aavat
  mane pan chhelle lagyu ke i was in dream

  this is the one of the best from your all creatures..

  જવાબ આપો

 3. Rajnikant Patel
  સપ્ટેમ્બર 12, 2011 @ 06:31:28

  really its very nice !!!!!!!!!

  જવાબ આપો

 4. Bhakti
  સપ્ટેમ્બર 12, 2011 @ 08:54:44

  sunder rachna che deepak …… pan icchha mari gayi aeni jagya ae aevu lakhe k ichhaa jaagi gayi or smthing else then would be gud coz icchhaa ne jyaare tamari andar jagaavo tyaare aena pura thavani shakyata vadhi jaay che ….

  જવાબ આપો

  • deep
   સપ્ટેમ્બર 12, 2011 @ 09:26:04

   Thanks dear for your appreciation,

   I agree with you that i have left negative effect at the end after creating beautiful evnvironment, but i wanted to create dream effect in reader’s mind first then suddenly reader should feel the reality at the end… something like shocked… wanted reader to feel dissatisfaction at then end…

   જવાબ આપો

 5. Hardik Shah
  સપ્ટેમ્બર 12, 2011 @ 10:09:00

  Very nice and with good wording…..

  Sapna sakar thava mate j hoy chhe…

  To tame tamara aa sapna ne sakar karo…

  ane next time mobile ne silent par rakhi ne unghjo….

  જવાબ આપો

 6. Mayur Mistry
  સપ્ટેમ્બર 12, 2011 @ 14:38:02

  Very nice creation….good written…

  જવાબ આપો

 7. Preeti
  સપ્ટેમ્બર 13, 2011 @ 06:34:51

  very nice 🙂

  જવાબ આપો

 8. વિવેક ટેલર
  સપ્ટેમ્બર 13, 2011 @ 06:54:30

  સુંદર !

  જવાબ આપો

 9. Heena Parekh
  સપ્ટેમ્બર 13, 2011 @ 07:59:38

  ખૂબ સરસ.

  જવાબ આપો

 10. dipak solanki
  સપ્ટેમ્બર 13, 2011 @ 11:48:59

  pahela kahuto vanchta vanchta hu pan khovai gayo kalpanaoma khubaj gami tamari rachna
  beeji vaat a k thodak sabdarth j m k samundra ni jaga a samudra lakho, pakhadi ni jagaye pankhdi lakho,
  hoth ne PULLING tarike – vadharo kari rahya hata,
  JODANI pura -.shareer
  HATHODA NAHI MAARU DEEPAKBHAI BAAKI TAMARI RITE JOILEJO
  SAAT NUMBERNI PANKTI ADBHUT CHE

  જવાબ આપો

  • deep
   સપ્ટેમ્બર 13, 2011 @ 16:39:52

   ખુબ ખુબ ધન્યવાદ દિપકભાઈ,

   તમે જે ભાષાશુધ્ધી તરફ ધ્યાન દોર્યુ છે તેને મેં સુધારી દીધી છે, હું પહેલાથીજ જોડણી મા ખુબજ કાચો છું, બસ આ રીતે જરૂરથી સુચનો આપતા રહેશો…

   આપનો આભારી, દીપક પરમાર

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: