મારા વિશે

કેમ છો? મિત્રો!!

મારુ નામ દીપક પરમાર, મારો જન્મ અમદાવાદમા થયો પરંતુ ઉશેર વીશે કહેવુ થોડુ અઘરુ છે. બીજા ધોરણ સુધી દાદા-દાદી જોડે મહેસાણા નજીક આવેલા ધામણવા ગામમા રહ્યો, અને પછી જે યાત્રા ચાલુ થઈ એને ગુજરાત ના ઘણા બધા વિસ્તારો ને સમેટી લીધા, ધોરણ ૩-૧૨ પુરુ કરતા-કરતા હુ અમદાવાદ, જુનાગઢ, મોરબી, વઢવાણ, ગાંધીનગર, મહેસાણા, વડનગર અને છેલ્લે પાછુ અમદાવાદ ફરી ચુક્યો છુ. ડિપ્લોમા ઇન આ.ટી એન્જીનીયરીંગ ગાંધીનગર ખાતે અને સ્નાતક આ.ટી એન્જીનીયરીંગ રાજકોટ ખાતે પુરૂ કર્યુ, કદાચ એટલે જ હું ગુજરાતી બોલુ અને લખુ છું ત્યારે અમદાવાદની શિશસ્તા, મહેસાણાની જડતા અને કાઠીયાવાડની મિઠાશ ડોકાચીયા કરતી રહે છે.

ગુજરાતી કાવ્યો સાથે મારો લગાવ શાળાના દિવસોથી શરૂ થયો, આ લગાવ પાછળ પણ એક સરસ વાત જોડાયેલી છે. “પર્વતને નામે પથ્થર…  – ચીનુ મોદી” , મને યાદ નથી આ ગઝલ કયા ધોરણના પાઠ્યપુસ્તક મા આવી હતી પણ જે દિવસે મે આ ગઝલ પહેલી વાર વાચી ને બસ વાચતોજ રહ્યો અને ત્યાર પછી જ્યારે પણ નવા ધોરણમા પ્રવેશ કરતો ત્યારે સૌ પ્રથમ ગુજરાતીની ચોપડી લઈ બધાજ કાવ્યો અને ગઝલ પહેલા દિવસેજ વાંચી જતો. અને એટલે આપણા સૌના માનીતા અને લોકલાડીલા કવી ચીનુભાઈ મોદી નો હું ખુબજ આભારી છું કે જેમણે આટલી સરસ ગઝલ લખી અને મને ગુજરાતી કાવ્યો પ્રત્યેના લગાવની બહુમુલ્ય ભેટ આપી.

આમ તો વ્યવસાયે હું સૉફટવેર એન્જીનીયર છું એટલે આખો દિવસ મારે કમ્પ્યુટર જોડે માથાકૂટ કરવાની હોય, એક દિવસ અચાનક હુ “લયસ્તરો” વેબ સાઈટ ઉપર જઈ ચડ્યો અને પછી તો તે રોજની દિનચર્યા થઈ ગઈ, ગુજરાતી બ્લોગ જગત મા મારે  “લયસ્તરો” વીશે પરીચય આપવાની જરૂર નથી. બસ આમ જ એક દિવસ એક કવિતા ના અભિપ્રાય રૂપે મે મારી એક કવિતા “છેલ્લી મુલાકાત” મોકલી, થોડા દિવસો પછી મને “સુરેશભાઈ જાની” તરફથી મેલ આવ્યો કે “મારે તામારી કવિતા મારા બ્લોગ ઉપર મુકવી છે, શું હુ મુકી શકુ? “. ભાવતુ હતુ અને વૈધે કહ્યુ – મુહાવરા ને સાર્થક કરતો આ સવાલ મારા ચહેરા ઉપર હજારો ઘોડાપૂર જેટલી ખુશીઓ લઈ ને આવ્યો…બસ પહેલી વાર મને વિસ્વાસ થયો કે આ નવા નિશાળિયાનુ લખાણ બ્લોગ ઉપર મુકી શકાય, અને થોડા સમય પછી મે મારો પોતાનો બ્લોગ શરુ કરવાની હિંમત કરી, એટલે હું હદય ના ઉંડાણથી ”  ‘કાવ્યસૂર’ અને ‘ગધ્યસૂર’ ના સર્જક  સુરેશભાઈ જાની, ‘લયસ્તરો’ ના સર્જકઃ ડો. વિવેક ટેલર, ધવલ શાહ” નો આભારી છું.

એક નાનકડી વાત, આજ ના કૉપી-પૅસ્ટ ના જમાનામા મારી એક નમ્ર વિનંતી છે કે આ બ્લૉગ ઉપરની મારી કોઈ પણ કવિતાનું પુનઃમુદ્રણ કરવા માટે કવિ તરીકે મારા નામનો ઉલ્લેખ અનિવાર્ય છે.  પુનઃમુદ્રણ અંગે મને સંપર્ક કરીને જણાવશો તો ખૂબ ગમશે.

અને હાં… તમને કોઈ રચના ગમી જાય તો દરેક રચના નીચે આપેલ Response Link  ઉપર click  કરી બે શબ્દો લખવાનું ભુલતા નહી હો…

આપના તરફ થી કોઈ પણ સુઝાવ આવકાર્ય છે…….

દીપક પરમાર (“દીપ”)

ઇ-મૅલઃ deepakvparmar@gmail.com


*** If you are not able to read Gujarati in this blog,
please click “view” menu at the top of your browser page
and go to “Character encoding” & change to “UTF-8 (unicode)”.***

 

To install Gujarati Font Click Here

Advertisements

62 ટિપ્પણીઓ (+add yours?)

 1. heta
  એપ્રિલ 28, 2007 @ 07:27:31

  hey deep ur wrk is wonderful..keep going..good luck..

  જવાબ આપો

 2. anup
  એપ્રિલ 29, 2007 @ 14:43:42

  Its good website

  જવાબ આપો

 3. સુરેશ જાની
  એપ્રિલ 30, 2007 @ 01:56:29

  વાહ ! અભીનંદન. હવે તારે મારા બ્લોગ પર કવીતા મુકવાની જરુર ન રહી. મારી હાર્દીક શુભેચ્છાઓ….

  જવાબ આપો

 4. રાજીવ
  મે 01, 2007 @ 01:16:28

  ખુબ આગળ વધો તેવી શુભકામના સાથે…!

  રાજીવ

  જવાબ આપો

 5. ઊર્મિસાગર
  મે 02, 2007 @ 14:26:59

  બ્લોગ માટે અભિનંદન!

  ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત અને શુભકામનાઓ…

  જવાબ આપો

 6. devangi
  મે 14, 2007 @ 06:44:28

  hi its really a good practical thing abt ur hobby and good steps towards ur hobby. It is proved that u r IT engg and also good poet

  જવાબ આપો

 7. Keyur
  મે 16, 2007 @ 17:32:40

  Why don’t u add that poem which u have created while in diploma. I forgot the wording but u must be remembering that? it was also a good one. one which u had written in my greating of my birthday…. add them too….

  જવાબ આપો

 8. Hiral Thaker 'Vasantiful'
  મે 17, 2007 @ 08:11:35

  Keep it up.

  જવાબ આપો

 9. Hiral Thaker 'Vasantiful'
  મે 17, 2007 @ 08:15:36

  Great. keep it up. All the bestt

  જવાબ આપો

 10. Kruti
  મે 17, 2007 @ 13:04:56

  hey deepak,its really very good, good art given by God.Keep it up man….

  જવાબ આપો

 11. vijay
  મે 18, 2007 @ 16:37:57

  deepu it’s very nice and cool like u

  જવાબ આપો

 12. chetu
  મે 23, 2007 @ 19:27:07

  congrats..!!

  જવાબ આપો

 13. Mona
  મે 24, 2007 @ 10:06:53

  Hi Deepak,how are you?
  I really like your all creations.
  Keep it up your good work.
  God Bless You always.
  Take care.
  Mona.

  જવાબ આપો

 14. mitesh
  મે 26, 2007 @ 18:36:42

  hi dear
  very impressive grip on gujarati language.
  its nice to see u tat till sum one is there who
  is care taker of gujarati litreture
  keep it up……….
  mit

  જવાબ આપો

 15. shivshiva
  મે 27, 2007 @ 11:02:47

  Welcome and Congrates. Keep it up.

  Neela Kadakia

  Meghdhanush

  http://shivshiva.wordpress.com/

  જવાબ આપો

 16. KAVI
  જાન્યુઆરી 15, 2008 @ 15:23:16

  nice to visit yr blog.

  જવાબ આપો

 17. vir
  એપ્રિલ 18, 2008 @ 00:25:32

  hi deep,
  nice posts,

  keep it up.

  જવાબ આપો

 18. પ્રવિણ શાહ
  જુલાઈ 30, 2008 @ 07:30:09

  સુંદર બ્લોગ અને સુંદર રચનાઓ
  keep it up

  http://www.aasvad.wordpress.com

  જવાબ આપો

 19. jayeshupadhyaya
  જુલાઈ 30, 2008 @ 09:43:12

  આવકારતાં આનંદ થાય છે શુભેચ્છા સહ

  જવાબ આપો

 20. KANTILAL KARSHALA
  ડીસેમ્બર 11, 2008 @ 19:35:51

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  જવાબ આપો

 21. arvind adalja
  ફેબ્રુવારી 23, 2009 @ 16:46:40

  ભાઈ દિપક
  ખૂબ સુંદર્ ગુજરાતી બ્લોગર્સ ચોક્કસ ગુજરાતીને જીવાડશે ભલે અંગ્રેજી વાળા આક્મણ કરે પણ આપણે સૌ ગુજરીતીઓ સાથે મળી તેને પરાસ્ત કરીશું.
  અભિનંદન્ લગે રહો.
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો

 22. ગોવીન્દ મારુ
  ફેબ્રુવારી 24, 2009 @ 08:30:41

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.
  સુંદર બ્લોગ અને સુંદર રચનાઓ માણીને આનંદ થયો.
  અભીનંદન……..
  http://govindmaruwordpress.com/

  જવાબ આપો

 23. ગોવીન્દ મારુ
  ફેબ્રુવારી 24, 2009 @ 08:32:31

  પ્રીય દીપક પરમાર (”દીપ”). ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.
  સુંદર બ્લોગ અને સુંદર રચનાઓ માણીને આનંદ થયો.
  અભીનંદન……..

  જવાબ આપો

 24. Dilip Gajjar
  માર્ચ 01, 2009 @ 22:03:40

  Nice blog and congratulation for this good work..I will definetly visit your site also sending you my gazal …good luck

  જવાબ આપો

 25. યશવંત ઠક્કર
  માર્ચ 02, 2009 @ 03:33:39

  આપનું સ્વાગત છે.

  જવાબ આપો

 26. Satish Dudhatra
  મે 10, 2009 @ 10:34:34

  gr8 work yar…
  keep it uppp

  જવાબ આપો

 27. પંચમ શુક્લ
  મે 21, 2009 @ 13:54:13

  આપનો બ્લૉગ મજાનો છે. નવું નવું સર્જન થતું રહે એ માટે શુભેચ્છાઓ!

  જવાબ આપો

 28. Markand Dave
  જુલાઈ 03, 2009 @ 02:16:08

  blog jagat maa svagat chhe.aape uthaaveli “payarasi”charchaa no ant kevo hashe?
  Markand Dave

  જવાબ આપો

 29. Vishnu
  ડીસેમ્બર 27, 2009 @ 22:04:26

  Dear Deepak,
  Tari rachna mane gami. ttha tari sailee(Style) pan. Atre ek vat kahu, jo sundermajanu pustak pan publish karish to vadhu saru rahese. hu pan bhasha( Sahityano) jivshshu. tv9 Gujarat ma news Editor, etleke Breaking news hu hendle karu shu. maru orkut par detail she. pan contact ma aviye to majano rang rahe. asha she ke sobat gamshe. vadhu have pachi. lakhvanu chalu rakhje….From- vishnu-Date 28-12-09 monday 3.33 a.m

  જવાબ આપો

 30. sujit
  ફેબ્રુવારી 28, 2010 @ 13:53:55

  દિપકભાઈ
  દિપ જેવિ રોચનિ આપને મળીયા કરે.
  ખુબ ખુબ અભિનંદન

  જવાબ આપો

 31. ડૉ.મહેશ રાવલ
  એપ્રિલ 18, 2010 @ 17:05:24

  શ્રી દિપકભાઈ,
  સહુથી પહેલા તો ગુજરાતી બ્લોગ જગતમાં હ્રદયપૂર્વક સ્વાગત છે.
  ગમતી પ્રવૄતિથી મનને જે સંતોષ મળે છે એની તોલે કંઇજ ન આવી શકે.
  હું વ્યવસાયે ફેમિલી ફિઝિશ્યન છું.રાજકોટમાં ૩૦ વર્ષ ક્લીનિક ચલાવ્યું હવે બન્ને દિકરાઓ કેલિફોર્નિયા સ્થાયી થયા છે એટલે ૬ મહિના અમેરિકા અને ૬ મહિના રાજકોટ એવું ચાલે છે….!
  હવે નવરાશની પળોમાં ગઝલો અને ગઝલપ્રેમીઓ સાથે સમય વિતાવું છું.
  મારી ગઝલો તમે મારી આ વેબસાઈટ પર માણી શક્શો…….
  http://www.drmahesh.rawal.us
  http://www.navesar.wordpress.com
  http://www.shabdaswar.blogspot.com
  -શુભેચ્છાઓ..

  જવાબ આપો

 32. Rupen patel
  જૂન 04, 2010 @ 18:07:16

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે .મુલાકાત લેશો.http://rupen007.feedcluster.com/

  જવાબ આપો

 33. Prashil
  જૂન 22, 2010 @ 00:14:13

  Nice blog, all the very best and keep writing…

  જવાબ આપો

 34. No need to write Name ---- You know me very well
  ઓગસ્ટ 03, 2010 @ 13:38:41

  HI Deep,

  you are doing amazing work.I like it so much..

  but plz yar remove this ‘choti’ ……….

  jetli simplicity ma maja che..evi kasha ma nathi……..

  change your picture…..

  જવાબ આપો

 35. સોહમ રાવલ
  ઓગસ્ટ 06, 2010 @ 04:11:19

  ભાઇ ઉપર ફોટામાં જે રીતનુ દ્રશ્ય છે, એવા વાતાવરણ, અને જગ્યા એ જ કવિતા લખવાના સારા વિચારો આવે…નહિં???

  જવાબ આપો

  • deep
   ઓગસ્ટ 06, 2010 @ 04:53:33

   સોહમભાઈ .. એવુ જરૂરી નથી , પણ રોજીંદા ભાગદોડના જીવનામાં થોડી શાંતિ મળેતો વિચારો મા ફરક જરૂર પડે 🙂 , તમારુ શુ કહેવુ છે?

   જવાબ આપો

 36. સોહમ રાવલ
  ઓગસ્ટ 06, 2010 @ 10:00:12

  હા ભાઇ,આપની વાત સાથે હુ સંમત છુ.
  આવી ભાગમ-ભાગવાળી લાઇફમાં મને તો આવા જરાય વિચાર ના આવે.
  હુ તો કહુ છુ કે તમારે સ્પેશીયલ વિચારવા માટે આવી જગ્યાએ જવું…!!!

  જવાબ આપો

 37. Sujit Chovatiya
  ઓગસ્ટ 08, 2010 @ 05:15:27

  આપ્ના બ્લોગ ની ની મુલાકાત લધી સુદર છે. આપ્નો બ્લોગ
  આપ્ને દીપ જેવી જયોતી હમેશ માટે મળતી રહે.

  જવાબ આપો

 38. deval patel
  ઓગસ્ટ 08, 2010 @ 12:22:03

  dipakbhai tamari kavitao amara hriday ne sparshi gai… amane pan debug karvanu chhodi ne kavita lakhavanu man thayi gayu chhe

  જવાબ આપો

 39. anandseta
  ઓગસ્ટ 21, 2010 @ 02:15:06

  બ્લોગ ગમ્યો.તમારી મિત્રતા પણ ગમશે.આ સાથે મારું માસિક વિદ્યાસૃષ્ટી ઇ-મેઈલ થી
  મોકલું છું. લેખ,કવિતા, સૂચનો મોકલશો.આભાર. તંત્રી વિદ્યાસૃષ્ટી

  જવાબ આપો

 40. વિનય ખત્રી
  ઓગસ્ટ 24, 2010 @ 16:43:21

  ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  જવાબ આપો

 41. Chandresh Mesvaniya
  ઓક્ટોબર 19, 2010 @ 05:55:39

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.
  સુંદર બ્લોગ અને સુંદર રચનાઓ માણીને આનંદ થયો.
  અભીનંદન……..

  જવાબ આપો

 42. DR. CHANDRAVADAN MISTRY
  ડીસેમ્બર 13, 2010 @ 05:42:55

  Nice Blog !
  Welcome to Gujarati WebJagat !
  Wishing you all the BEST !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  જવાબ આપો

 43. Hardik Shah
  ફેબ્રુવારી 23, 2011 @ 08:41:57

  Hi Deep,

  To good self description. and too good poem..

  Best of luck for your upcoming poems…

  જવાબ આપો

 44. Hiral Vyas
  એપ્રિલ 02, 2011 @ 05:33:14

  I like your poems as well as photos too. From last couple of days I am also searching for good tips for photography. I would happy if you share your tips at my id.

  જવાબ આપો

 45. Niraj
  જૂન 04, 2011 @ 11:55:07

  Very good blog,Nice work,Please keep it up.

  જવાબ આપો

 46. dipak solanki
  જૂન 28, 2011 @ 08:01:53

  good ….. no more words because …. maare tamari rachanao vanchva ane samajva ni pahela maja manvi padshe…

  જવાબ આપો

 47. Dipak Parmar
  ઓગસ્ટ 18, 2011 @ 14:37:36

  I just search my name in Google gujarati and I reach on your blog I have little interest in gujarati kavita and gazals. I am really enjoy your photographs and rachanas …..My name is also Dipak Paramar leaving in Chandkheda Ahmedabad and doing SEO work. Thanks for nice blog.

  જવાબ આપો

 48. jjkishor
  સપ્ટેમ્બર 12, 2011 @ 12:53:17

  સ્વાગતમ્ દીપભાઈ ! તમારી રચનાઓની જાણ થતી રહે તેવું કરશો તેવી વીનંતી છે.

  જવાબ આપો

 49. આપણુ ગુજરાત
  ઓક્ટોબર 06, 2011 @ 16:27:57

  Fine Blog
  પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાત લીધી
  ખુબ જ સરસ રિતે તમારો પરિચય રજુ કર્યો છે

  જવાબ આપો

 50. urvashi parekh
  જુલાઈ 13, 2012 @ 08:40:49

  aaje jtamara blog ni mulakat thai.saru lagyu.
  have mulakat thati raheshe.

  જવાબ આપો

 51. keyursavaliya
  જુલાઈ 26, 2012 @ 07:30:19

  હુ પણ તમારી જેમ જ એન્જીનીયરીન્ગ નો વિધ્યાર્થી છુ અને બ્લોગર છુ.મારો બ્લોગ વિઝીટિ કરો અહી skeyur.wordpress.com

  જવાબ આપો

 52. pravin parmar
  એપ્રિલ 18, 2013 @ 16:50:41

  Ati sundar ! tame vartao pan lakho chho ke kem ? janavasho.

  જવાબ આપો

 53. pravin parmar
  એપ્રિલ 18, 2013 @ 16:54:00

  Ati sundar ! tame vartao pan lakho chho ?

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: